SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૪ ) સુભાષિત-પદ્ય–રત્નાકર. છે એ વાતને અન્યમતીએ શી રીતે દૂર કરી શકશે ? અર્થાત્ અન્યમતીએ આપની શુદ્ધ દેશનાને કાઈ રીતે દૂર કરી શકે તેમ નથી. ૧૫. यदार्जवादुक्तमयुक्तमन्यैस्तदन्यथाकारमकारि शिष्यैः । न विप्लवोऽयं तव शासनेऽभूदहो ! अधृष्या तत्र शासनश्रीः ॥ o૬ ।। જીયોનચલ॰ દ્વાત્રિં, જો ૬. ૭ હે સ્વામી! અન્ય તીર્થ સ્થાપકાએ સરળપણાને લીધે જે અયુક્ત વચન કહ્યું, તેને તેના શિષ્યાએ ઘણું પ્રકારે ફેરવી નાંખ્યું. આવા ફેરફાર તમારા આગમમાં થયેા નથી, તેથી અહા ! તમારા શાસનની લક્ષ્મી—શેાલા અધૃષ્ય-કાઇથી પરાભવ પમાડી ન શકાય તેવી છે. ૧૬. देहाद्ययोगेन सदाशिवं त्वं, शरीरयोगादुपदेशकर्म | परस्परस्पर्धि कथं घटेत, પોપોષિતેપુ ।। ૭ ।। ગોચન૰ દ્વાત્રિં, જો॰ ૨૭. શરીરાદિકના અભાવથી સદાશિવપણુ–સિદ્ધપણું ઘટે છે, અને શરીરના સંબંધથી ઉપદેશની ક્રિયા ઘટે છે. છતાં અન્ય મતવાળાએ કલ્પના કરેલા દેવાને વિષે તે બન્ને પરસ્પર વિરેધિ હાવાથી શી રીતે ઘટી શકે ? અર્થાત્ રાગ દ્વેષાદિકના
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy