SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ જિન-મૂર્તિ. બાર બાર ભાગના બે સિંહ, દશ દશ ભાગના બે હાથી, ત્રણ ત્રણ ભાગના બે ચામર ઢાળનારા અને મધ્યમાં છ ભાગની ચકેશ્વરી દેવી, એ પ્રકારે ૮૪ ભાગ લાંબુ સિંહાસન થાય છે. પ. . चक्कधरी गरुडंका, तस्साहे धम्मचक्क-उभयदिसं । हरिणजुअं रमणीयं, गद्दियमज्झम्मि जिणचिण्हं ॥६॥ વાસ્તુશાર વિશ્વપરીક્ષાથ૦, ૦ ૨૮. સિંહાસનના મધ્ય ભાગમાં જે ચક્રેશ્વરી દેવી છે તે ગરૂડની સવારી કરનારી છે, ( તેની ચાર ભુજાઓમાંથી બે ભુજા-હાથમાં ચક્ર, નીચેની જમણું ભુજા-હાથમાં વરદાન અને ડાબી ભુજામાં બિરું રાખવું જોઈએ.) આ ચક્રેશ્વરી દેવીની નીચે એક ધર્મચક્ર બનાવવું, આ ધર્મચક્રની બંને બાજુએ સુંદર એક એક હરિણું બનાવવું, અને ગાદીના મધ્ય ભાગમાં જિનેશ્વર ભગવાનનું ચિહ્ન કરવું જોઈએ. ૬.
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy