________________
૨૦
સુભાષિત-પદ્ય-રત્નાકર. જિનમૂર્તિ પરિકર
छत्तत्तयउत्तारं, भालकवोलाओ सवणनासाओ । सुहयं जिणचरणग्गे, नवग्गहा जक्खजक्खिणिया ॥३॥
વાસ્તુશા, વિપરીક્ષા , ૦ ૨. જિનમૂર્તિના પરિકરમાં મસ્તક, કપાલ, કાન અને નાકથી ઉપરબહાર નીકળેલા ત્રણ છત્રને વિસ્તાર હોય છે, તથા જિનના ચરણોની આગળ નવગ્રહ અને યક્ષ યક્ષિણીઓ હેવી એ સુખદાયક છે. ૩. सिंहासणु बिंबाओ दिवड्ढओ, दीहि वित्थरे अद्धो । पिंडेण पाउ घडिओ, रूवग नव अहव सत्त जुओ ॥४॥
વારતુસાર, વિવપરામ, એ. ૨૬. સિંહાસન, લંબાઈમાં મૂર્તિથી દેતું, વિસ્તારમાં અડધું અને જાડાઈમાં પાભાગ હોવું જોઈએ, તથા હાથી, સિંહ વિગેરે રૂપક નવ અથવા સાત યુક્ત બનાવવું જોઈએ. ૪. उभयदिसि जक्खजक्खिणि, केसरि गय चामर मज्झि चक्कधरी। चउदस बारस दस तिय, छ भाय कमि इअ भवे दीहं ॥५॥
વારતુસાર, વિશ્વપરીક્ષા ૦, ૦ ૨૭. - સિંહાસનમાં બે તરફ યક્ષ અને યક્ષિણ અર્થાત્ પ્રતિમાની જમણી બાજુએ યક્ષ અને ડાબી બાજુએ યક્ષિણી, બે સિંહ, બે હાથી, બે ચામર ધારણ કરનાર અને મધ્યમાં ચક્રને ધારણ કરનારી ચકેશ્વરી દેવી બનાવવી. આમાં પ્રત્યેકનું માપ આ પ્રમાણે છે–ચૌદ ચૌદ ભાગના પ્રત્યેક યક્ષ અને યક્ષિણ,