SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ જિન-આગમ. તેનાં નામ-૧ ઉત્પાદ, ૨ અગ્રાયણીય, ૩ વીર્યપ્રવાદ, ૪ અસ્તિનાસ્તિપ્રવાદ, ૫ જ્ઞાનપ્રવાદ, ૬ સત્યપ્રવાદ, ૭ આત્મપ્રવાદ, ૮ કર્મપ્રવાદ, ૯ પ્રત્યાખ્યાનપ્રવાદ, ૧૦ વિદ્યાપ્રવાદ, ૧૧ કલ્યાણ, ૧૨ પ્રાણાવાય, ૧૩ ક્રિયાવિશાલ, અને ૧૪ લેકબિન્દુસાર. ૫-૭. જિનાગમ મહિમા -- जिनशासनं विजयते, विशदप्रतिभानवप्रभङ्गमवत् । त्रिजगद्भवकान्तारं विशदप्रतिभानवप्रभं गमवत् ॥८॥ cર્વાતિ, g૦ ૨૩૭, –૮૩, (માત્ર ર૦) જિનશાસન વિજયવંત વર્તે છે. તે નિર્મળ બુદ્ધિરૂપી વપ્રને ભંગ કરનાર સંસારરૂપી અરણ્યમાં પ્રવેશ કરતા ત્રણ જગતનું રક્ષણ કરે છે, તે સ્કુટરૂપે અનુપમ નવીન પ્રભાવાળું અને ગમઆલાવાવાળું છે. ૮. अवमसंतमसं ततमानयत् , प्रलयमालयमागमरोचिषाम् । भुवनपावनपालनमर्कवत् , વિનામત નમ તજજો ! | 8 | તુર્વિત્તિ, પૃ. ૬૩, મો. રૂ૫, (મારા લ૦) જે જિનમત, સૂર્યની જેમ વિસ્તાર પામેલા પાપરૂપી અધિકારનો પ્રલય–નાશ કરે છે, જે આગમરૂપી કાંતિ (કિરણે) નું ઘર છે, તથા જે જિનમત ભુવનને-જગતને પવિત્ર કરનાર અને પાલન કરનાર છે, તે જિનમતને હે.નીતિમાન ! તું નમસ્કાર કર. ૯.
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy