________________
२६
सुभाषित-५३-२त्ना२.
उपासकान्तकृदनुत्तरोपपातिकाद्दशाः । प्रश्नव्याकरणं चैत्र, विपाकश्रुतमेव च ॥३॥ इत्येकादश सोपाङ्गान्यङ्गानि द्वादशं पुनः । दृष्टिवादो द्वादशाङ्गी, स्याद् गणिपिटकाह्वया ॥ ४ ॥
अभि० चिन्ता०, देवकाण्ड, श्लो० १५७-१५९. १ मायासंग, २ सूत्रता-सूयगडin, 3 स्थानांग, ४ सभવાયાંગ, ૫ પાંચમું ભગવતી, ૬ જ્ઞાતાધર્મકથા, ૭ ઉપાસકદશાંગ, ૮ અંતકૃદશાંગ, ૯ અનુત્તરપપાતિકદશાંગ, ૧૦ પ્ર*નવ્યાકરણ, ૧૧ વિપાકકૃત, આ અગ્યાર અંગે ઉપાંગ સહિત છે, તથા બારમું અંગ દષ્ટિવાદ છે. આ દ્વાદશાંગીનું બીજું નામ, गणिपिट पY . २-४. દૃષ્ટિવાદના અને ચંદપૂર્વના ભેદ – परिकर्मसूत्रपूर्वानुयोगपूर्वगतचूलिकाः पश्च । स्युर्दृष्टिवादभेदाः, पूर्वाणि चतुर्दशापि पूर्वगते ॥५॥ उत्पादपूर्वमग्रायणीयमथ वीर्यतः प्रवादं स्यात् । अस्तेर्ज्ञानात् सत्यात्, तदात्मनः कर्मणश्च परम् ॥६॥ प्रत्याख्यानं विद्याप्रवादकल्याणनामधेये च। ..." प्राणावायं च क्रियाविशालमथ लोकबिन्दुसारमिति ॥ ७ ॥
अभि० चिन्ता०, देवकाण्ड, श्लो० १६०-१६२. ૧ પરિકર્મ, ૨ સૂત્ર, ૩ પૂર્વાનુગ, ૪ પૂર્વગત અને ૫ ચૂલિકા એ પાંચ દષ્ટિવાદના ભેદે છે. હવે આ પૂર્વગતમાં જ ચદ પૂર્વો છે,