SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ જિ. સમવસર, () દૂ સમવસરણथुणिमो केवलित्थं, वरविजाऽऽणंदधम्मकित्तिऽत्थं । देविंदनयपयत्थं, तित्थयरं समवसरणत्थं ॥१॥ समवसरणप्र०, श्लो० १. કેવળી અવસ્થાવાળા અને પ્રધાન છે વિદ્યા (જ્ઞાનલક્ષમી), આનંદ (સહજ સુખ), ધર્મ ( સર્વ સંવરરૂપ ) કીર્તિ (લેકમાં ગુણની લાઘા ) અને અર્થ (પુરુષાર્થ) જેને એવા તથા ભવનપતિ આદિના દેવેન્દ્રોએ નમેલા એવા તીર્થકર પદમાં રહેલા તેમજ દેવકૃત સમવસરણમાં બિરાજેલા એવા શ્રીભાવતીર્થકરની અમે સ્તુતિ કરીએ છીએ. ૧. સમવસરણ રચના – पयडियसमत्थभावो, केवलिभावो जिणाण जत्थ भवे। सोहंति सवओ तहिं, महिमाजोयणमनिलकुमरा ॥२॥ समवसरणप्र०, श्लो० २. પ્રગટ કર્યા છે જીવ-અજીવ આદિ સમગ્ર પદાર્થો જેણે એ કેવલિપણને ભાવ, જિનેશ્વરને જે ઠેકાણે ઉત્પન્ન થાય છે,
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy