________________
(૧૦)
સુભાષિત-પદ્ય-રત્નાકર.
૧૬ મૃગ (હરણ)- ૧૭ બકરો. ૧૮ નંદાવર્ત. ૧૯ ઘડે. ૨૦ કાચબા. ૨૧ નીલવર્ણનું કમળ. ૨૨ શંખ. ૨૩ સર્ષ અને ૨૪ સિંહ. આ ચોવીશ ચિન્હ અનુક્રમે ઇષભાદિક મહાવીર પર્યત ચોવીશ તીર્થકરોના જાણવા. આ લાંછને તેમના જમણું અંગમાં હોય છે. તીર્થકરને વર્ણ –
रक्तौ च पद्मप्रभवासुपूज्यौ,
__ शुक्लौ तु चन्द्रप्रभपुष्पदन्तौ । कृष्णौ पुनर्नेमिमुनी विनीलो,
શ્રીમલ્ટિપા નવિપડજે ૨૦ |
મિ. રિન્તા., રેવાધિ. , . 83. પદ્મપ્રભ અને વાસુપૂજ્ય એ બે તીર્થકરના શરીરને વર્ણ રાતે છે, ચંદ્રપ્રભ અને પુષ્પદંત (સુવિધિનાથ) ધોળા છે, નેમિ અને મુનિસુવ્રત શ્યામ છે, મલ્લિ અને પાર્શ્વનાથ નીલવર્ણના છે, અને બાકીના સોળ તીર્થકરેના શરીરની કાંતિ સુવર્ણ જેવી છે. ૨૦.