________________
~
- જાણવા લાયક કંઈક.
(૧૬૭) થશે. ત્યારે સીતાનો જીવ વૈજયન્તમાંથી અવીને તેમના ગણધર થશે. લક્ષમણ (મેઘરથ) નો જીવ શુભ ગતિમાં જઈ પુષ્કરાર્થના પૂર્વ વિદેહમાં રત્નચિત્રા નગરીમાં ચક્રવતી
થશે. અનુક્રમે કઈ ક્ષેત્રમાં તીર્થકર થઈને મોક્ષે જશે. ૧૭. દેવકીથી શ્રાવણ વદિ આઠમને દિવસે શ્રી કૃષ્ણનો
જન્મ થયે. ૧૮. મહાવીર સ્વામીના પ્રથમના સાત ગણધરની સાત
વાચનાઓ થઈ, આઠમાં નવમા ગણધરની વાચના સદશ હોવાથી એક તથા દશમા અગીયારમા ગણધરની વાચના સદશ હોવાથી એક; એટલે કુલ અગીયાર ગણધરોની નવ વાચના થઈ.