SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨૮) વ-રત્નાકર. हूहूतुम्बरुनामानौ, तौ वीणावंशवादको । अनन्तगुणसंघातं गायन्तौ जगतां प्रभोः ॥२०॥ ત્રણ જગતના પ્રભુના અનન્ત ગુણ સમૂહને ગાનારા આ હૂહૂ અને તુમ્બરુ નામના વણા અને વાંસળી વગાડનાર દે છે. ૨૦. वाद्यमेकोनपञ्चाशद् भेदभिन्नमनेकधा । चतुर्विधा अमी देवा वादयन्ति स्वभक्तितः ॥२१॥ ચાર પ્રકારના આ દેવો પિતાની ભક્તિથી ઓગણપચાસ ભેટવાળા વાજિંત્રોને અનેક પ્રકારે વગાડે છે. ૨૧. सोऽयं देवो महादेवि !, दैत्यारिः शङ्खवादकः । नानारूपाणि बिभ्राण एककोऽपि सुरेश्वरः ॥ २२ ॥ હે મહાદેવી ! આ જે શંખને વગાડનાર છે તે દૈત્યને શત્રુ અને એક હોવા છતાં અનેક પ્રકારના રૂપને ધારણ કરનારે-દેવતાઓને ઈશ્વર-ઈન્દ્ર છે. ૨૨. जगत्त्रयाधिपत्यस्य, हेतुर्छत्रत्रयं प्रभोः। अमी च द्वादशादित्या जाता भामण्डलं प्रभोः ॥ २३ ॥ આ પ્રભુનું ત્રણ જગતનું આધિપત્ય-સ્વામીપણું બતાવવામાં નિમિત્ત–ચિન્હરૂપ આ ત્રણ છત્ર છે. આ બાર સૂર્યો છે જે પ્રભુને ભામડળરૂપે થયા છે. ૨૩. .. पृष्ठलग्ना अमी देवा याचन्ते मोक्षमुत्तमम् । एवं सर्वगुणोपेतः, सर्वसिद्धिप्रदायकः || ૨૪ |
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy