SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ શિવ-પાર્વતી–સંવાદ. - ( ૧૭ ) इन्द्रोपेन्द्राः स्वयं भर्तुर्जाताश्चामरधारकाः। पारिजातो वसन्तश्च, मालाधरतया स्थितौ ॥१६॥ ઈન્દ્ર અને ઉપેન્દ્રો જેઓ સ્વયં-પોતાની મેળે જ પ્રભુને ચામર ઢળનારા છે, અને પારિજાત નામનું વૃક્ષ તથા વસન્ત નામની ઋતુ, મૂર્તિરૂપે માલાને ધારણ કરનાર છે. ૧૬. अन्येऽपि ऋतुराजा ये, तेऽपि मालाधराः प्रभोः। અન્ના જનમાર, વારા ઉમેધારિઃ || ૭ | બીજા પણ જેઓ (વસન્ત સિવાયના) ઋતુરાજા છે તેઓ પણ પ્રભુની આગળ માલા ધારણ કરીને ઉભા છે અને જેઓ હાથમાં કુંભ લઈને હાથી ઉપર બેઠેલા છે તે સ્વર્ગથી આવેલા ઈન્દ્રો છે. ૧૭. स्नात्रं कर्तुं समायाताः, सर्वसंतापनाशनम् । कर्पूरकुङ्कुमादीनां, धारयन्तो जलं बहु नादाना, धारयन्ता जल बहु ॥१८॥ પૂર, કેસર વગેરેનાં પાણીને ધારણ કરનારા છે. આ બધા દેવ, સર્વ પ્રકારના સંતાપ-દુઃખને નાશ કરનાર એવા સ્નાત્ર મહોત્સવ કરવાને આવ્યા છે. ૧૮. यथा लक्ष्मीसमाकान्तं याचमाना निजं पदम् । तथा मुक्तिपदं कान्तमनन्तसुखकारणम् ॥१९॥ જેમ લોકો લક્ષમીથી ભરપૂર એવા પિતાના સ્થાનની યાચના કરે છે તેમ આ બધા પૂર્વોક્ત દેવ, સુંદર અને અનન્ત સુખના કારણભૂત એવા મોક્ષપદની યાચના કરે છે. ૧૯.
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy