________________
પૂજા–પ્રકરણ.
( ૧૧૯ )
જો મનુષ્ય અગ્નિખૂણાની સન્મુખ રહીને પૂજા કરે તે દિવસે દિવસે તેના ધનનેા ક્ષય થતા જાય છે, વાયવ્ય દિશા સન્મુખ રહીને પૂજા કરવાથી સંતિત નથી થતી અને નૈઋત્ય દિશા તરફ મુખ રાખીને પૂજા કરવાથી ફુલનેા ક્ષય થાય છે. ૬. ऐशान्यां कुर्वतां पूजां संस्थितिर्नैव जायते । अंहिजानुकरांसेषु, मुर्ध्नि पूजा यथाक्रमम्
|| ૭ ||
ઇશાનખૂણા સન્મુખ રહીને પૂજા કરનારની કાંઇ સારી સ્થિતિ–સ્થિરતા નથી થતી પ્રથમ બે ચરણે, બે ઢીંચણે, બે હાથે, એ ખભે અને મસ્તકપર એ ક્રમાનુસાર પૂજા કરવી જોઇએ. ૭. श्रीचन्दनं विना नैव, पूजां कुर्यात् कदाचन । भाले कण्ठे हृदम्भोजोदरे तिलककारणम्
|| ૮ ||
પછી કપાળે, કઠે, હૃદયકમળે, અને ઉત્તરે એમ નવ અંગે તિલક કરવાં. વળી ઉત્તમ ચંદન વિના કદી પણ કરવી. ૮.
પૂજા ન
नवभिस्तिलकैः पूजा, करणीया निरन्तरम् । प्रभाते प्रथमं वासपूजा कार्या विचक्षणैः
|| o ||
હમેશાં નવ અંગે તિલક કરવા વડે પૂજા કરવી જોઇએ. સવારે પ્રથમ વાસક્ષેપ અથવા પાદિથી ચતુર મનુષ્યાએ પૂજા કરવી જોઈએ. ૯.
मध्याह्ने कुसुमैः पूजा, सन्ध्यायां धूपदीपयुक् । वामाङ्गे धूपदाहः स्यादग्रपूजा तु सम्मुखी
11 2011.