SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ જિન-આજ્ઞા. ( ૧૧૫ ). | હે વીતરાગ ! આપની સેવા કરવા કરતાં આપની આજ્ઞાનું પાલન કરવું, તે ભાવતવરૂપ હોવાથી ઉત્કૃષ્ટ ફળને આપનાર છે, કેમકે આપની આજ્ઞાનું આરાધન મેક્ષને માટે અને આપની આજ્ઞાની વિરાધના સંસારની વૃદ્ધિને માટે થાય છે. ૩. हित्वा प्रसादनादैन्यमेकयैव त्वदाज्ञया । सर्वथैव विमुच्यन्ते, जन्मिनः कर्मपञ्जरात् ॥ ४ ॥ વીતરા સ્તોત્ર, ક૨૧, ૮. હે વીતરાગ ! આપની પ્રસન્નતાને માટે દીનતા કરવાને ત્યાગ કરીને માત્ર એક આપની આજ્ઞા આરાધવા વડેજ પ્રાણીઓ સર્વથા કર્મરૂપી પાંજરાથી મુક્ત થાય છે. ૪. कृतकृत्योऽयमाराद्धः, स्यादाज्ञापालनात् पुनः । आज्ञा तु निर्मलं चित्तं कर्तव्यं स्फटिकोपमम् ॥ ५ ॥ ज्ञानदर्शनशीलानि, पोषणीयानि सर्वदा । रागद्वेषादयो दोषा हन्तव्याश्च क्षणे क्षणे પ્રતા ધૈવ તાજ્ઞા, ઉર્મgયાતિ समस्तद्वादशाङ्गार्थसारभूताऽतिदुर्लभा | ૭ | ચોમાસાર, પ્રસ્તાવ ૨, ઋો૨૨-૨૨-૨૩. આ જિનેશ્વર પિતે કૃતકૃત્ય છે-કૃતાર્થ છે, તેથી તેની . આજ્ઞા પાળવાથી તેની આરાધના કરી કહેવાય છે. તેની આજ્ઞા આ પ્રમાણે છે-ફટિક મણિની જેવું નિર્મળ ચિત્ત રાખવું. પ.
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy