SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ જિન-શરણ. (૧૧૩). કરીએ છીએ, આપનાથી કોઈ બીજે (દેવાદિક ) રક્ષણ કરનાર નથી. આથી બીજું અમે શું બોલીએ ? અને શું કરીએ? ૯. स्वकृतं दुष्कृतं गर्हन, सुकृतं चानुमोदयन् । नाथ ! त्वच्चरणौ यामि, शरणं शरणोज्झितः ॥ १० ॥ ' વીતરાગાસ્તોત્ર, પ્ર. ૨૭, ઋો. ૨. હે નાથ ! પિતે (મેં) કરેલાં દુષ્કર્મની ગહ (નિંદા) કરતો, સુકૃતની અનુમોદના કરતો અને શરણ રહિત એવો હું આપના ચરણોનું શરણ કરું છું. ૧૦. त्वां त्वत्फलभूतान् सिद्धांस्त्वच्छासनरतान् मुनीन् । त्वच्छासनं च शरणं प्रतिपन्नोऽस्मि भावतः ॥ ११ ॥ વીતરાજ સ્તોત્ર, પ્ર. ૨૭, ઋો. ૫. હે વીતરાગ ! હું આપનું, આપના કુલભૂત એટલે વીતરાગ પણાનું પાલન કરવાથી મોક્ષમાં ગયેલા સિદ્ધોનું, આપના શાસનમાં રક્ત-રાગી થયેલ મુનિઓનું અને આપના શાસનનું ભાવથી ( હૃદયની શુદ્ધિથી) શરણ પામ્ય . ૧૧. सर्वोऽपि याच्यते गत्वा, स दत्ते यदि वा न वा। आगत्यायाचितो धर्म दत्से हेतुः कृपात्र ते ॥ १२ ॥ ___महावीरच०, स० ८, श्लो० २८८. સર્વ કઈ પણ યાચક દાતારની પાસે જઈને તેની પાસે યાચના કરે છે, તેમાં તે દાતાર આપે અથવા ન પણ આપે. પરંતુ હે વીતરાગ પ્રભુ! તમે તે યાચના કર્યા વિના જ જાતે આવીને ધર્મ આપે છે, તેનું કારણ માત્ર તમારી કૃપા જ છે. ૧૨.
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy