________________
( ૮૮) સુભાષિત-પદ્ય-રત્નાકર. स्स्वस्तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोરા) ના કમલકેશને વિકસાવનાર પ્રદ્યોતન-સૂર્યરૂપ વર્ધમાન જિન જય પામે. ૨૧.
न वेद सिद्धार्थभवोऽपि यः स्वयं
चकार सिद्धार्थभवत्वमात्मनः । सुसंवरः संवरवैरिनिर्जयात् , स सम्मदं वीरजिनस्तनोतु वः ॥२२ ।।
શાંતિનાથવરિત્ર, (મુનિ મ.) પિતે સિદ્ધાર્થભવ (સિદ્ધાર્થ રાજાના પુત્ર) હોવા છતાં તેને ન ગણકારતાં પોતાની મેળેજ પિતાનું સિદ્ધાર્થભવત્વ (જેણે અર્થ સિદ્ધ કર્યો એવા સિદ્ધાર્થ હોવાપણું–અર્થસિદ્ધિ –મોક્ષ મેળવવાપણું) પ્રાપ્ત કર્યું; સંવર (કર્મના આવરણનો અટકાવ) ના વેરી એવા આશ્રવ (કર્મ આવવાનાં દ્વારે) પર વિજય મેળવી પોતે સુસંવર (સમ્યગ રીતે જેણે સંવર કર્યો છે એવા) થયા, તે વીરજિન તમારું કલ્યાણ કરે. ૨૨.
निरूपममनन्तमनघं
शिवपदमधिरूढमपगतकलङ्कम् । दर्शितशिवपुरमार्ग वीरजिनं नमत परमशिवम् | | ૨૩ IL
સતિ – રારિત, (મસ્ટારિ.) નિરૂપમ, અનન્ત, અનઘ-નિપાપ, શિવપદ-એક્ષપદ પર