SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ વિશિષ્ટ-જિન–સ્તુતિ. (૮૭) त्रिभुवनाशिवनाशविधौ जिन ! કમવતે મને મળવ! નમઃ | ?? I जिनप्रभसूरिः. ચરણની અણઆવડે ઘસાવાથી જેણે સુરાચલ–મેરુપર્વતને ચંચલ–ચપલ કર્યો છે એવા શ્રી વીર પ્રભુ !, જગગુરુ!, ત્રણ જગતના પાપને નસાડવાની વિધિમાં સમર્થ એવા હે જિન! હે ભગવાન્ ! આપને નમસ્કાર હો. ૧૯. जयति विनिर्जितरागः, सर्वज्ञस्त्रिदशकृतपूजः । सद्भूतवस्तुवादी, शिवगतिनाथो महावीरः ॥ २० ॥ જેણે રાગ જીત્યા છે, જે સર્વજ્ઞ છે, જેની દેવતાઓએ પૂજા કરી છે, જે સદ્દભૂત વસ્તુવાદી છે–સાચા પદાર્થને કહેનાર છે અને જે શિવગતિનો સ્વામી છે; તે મહાવીર પ્રભુ જય પામો. ૨૦. यस्योपदेशपदमप्यवगत्य नित्यं मुक्तिश्रियं तनुभृतः सपदि श्रयन्ते । स्वर्भूर्भुवः कमलकोशविकासनैकप्रद्योतनः स जयताजिनवर्धमानः ॥ २१ ॥ પ્રવુચિના, (ામમ) જેના ઉપદેશને જાણીને શરીરધારી છે હમેશાં મુક્તિરૂપી લક્ષમીને એકદમ મેળવે છે, તે સ્વર્લોક, ભૂર્લોક, ભૂલક-દેવપાતાલ-મનુષ્યલેક (સરખા બ્રાહ્મણોની ગાયત્રી ઉૐ ભૂર્ભુજ
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy