SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષ્મી ( ૧૨૨૭ ) ળાની જેમ ચંચળ છે, તેથી કરીને આ પ્રમાણે જાણીને તમે ધનવડે પરનું હિત કેમ કરતા નથી? ૪૬. આવક અને ખર્ચા - पादेन कार्य पारत्र्यं, पादं कुर्याच सञ्चये । अर्धेन चात्मभरणं, नित्यनैमित्तिकान्वितम् ॥ ४७ ॥ મહામાત, શાન્તિવર્ણ, ૭૨, રોડ ૨૪. પિોતાના ધનના ચોથા ભાગવડે પરલોકનું કાર્ય–દાનાદિક કરવું, અને ચોથા ભાગનો સંગ્રહ કરવો. તથા બાકીના અર્ધ ભાગવડે નિત્ય અને નૈમિત્તિક-વેપાર વગેરે કાર્ય સહિત પોતાનું ભરણપોષણ કરવું. ૪૭. आयादर्ध नियुञ्जीत, धर्मे समधिकं ततः । शेषेण शेषं कुर्वीत, यत्नतस्तुच्छमेहिकम् ॥ ४८ ॥ રાહ્ય, પૃ૦ વરૂ, ( g૦ ૩૦) જેટલી ધનની આવક હોય તેમાંથી અર્ધ દ્રવ્ય અથવા તેથી પણ અધિક દ્રવ્ય ધર્મને વિષે વાપરવું, બાકી શેષ રહેલા ધનવડે બાકીનું આ લેક સંબંધી સર્વ કાર્ય પ્રયત્નથી કરવું જોઈએ. ૪૮. व्यवसाये निधौ धर्मभोगयोः पोष्यपोषणे । चतुरश्चतुरो भागानायस्यैव नियोजयेत् ॥ ४९ ॥ વિવાર, કાન ૨, ૦ ૨૦૭. ચતુર પુરુષે પોતાની આવકના ચાર ભાગ કરવા. તેમાં એક ભાગ વેપારમાં, બીજે નિધાનમાં, ત્રીજે ધર્મ અને
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy