________________
& શ્રુતભકિત-અનુમોદન &
પ્રસ્તુત શ્રી સુભાષિત પદ્ય રત્નાકરના આ ચતુર્થ ભાગના પ્રકાશનનો સંપૂર્ણ લાભ અમારા પરમોપકારી વૈરાગ્યદેશનાદ આ.ભ. શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ. ના શિષ્ય - પ્રશિષ્યરત્ન મુનિશ્રી હેમદર્શન વિ.
તથા મુનિશ્રી મુનિદર્શન વિ. ના સંવત ૨૦૫૯ના માટુંગા ખાતે થયેલ
યશસ્વી ચાતુર્માસની સ્મૃતિમાં શ્રી માટુંગા જેન શ્વેતામ્બર મૂ.પૂ. સંઘ એન્ડ ચેરીટીઝ,
માટુંગા, મુંબઈ તરફથી જ્ઞાનનિધિમાંથી લેવામાં આવેલ છે.
ટ્રસ્ટ, શ્રી સંઘની શ્રુતભક્તિની
ભાવપૂર્ણ અનુમોદના કરે છે. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ (મુંબઈ)