________________
(૧૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર ધર્મનું આરાધના–
पीडयेन जरा यावद् व्याधिर्यावन बाधते । मृत्युर्धावति नो यावत्, तावद् धर्मो विधीयते ॥ ७८ ॥ પાર્શ્વનાપવરિત્ર (ઘ), , ર૦ ૭૬ (. વિ )
જ્યાં લગી ઘડપણે પીડા ન કરી હોય. જ્યાં લગી રેગે બાધા ન કરી હોય અને જ્યાં લગી મરણ આવ્યું ન હોય ત્યાં લગીમાં ધર્મનું સાધન કરી શકાય છે. ૭૮.
सुखं च न विना धर्मात्,तस्माद्धर्मपरो भवेत् । भन्या कल्याणमित्राणि सेवेतेतरदूरगः ॥ ७९ ॥
બદર (કામ), અથાગ ૨, ૦ ૨૦. ધર્મ વગર સુખ નથી મળતું) તેથી ધર્મપરાયણ થવું જોઈએ, અને ઈતર-પાપમિત્રોથી દૂર રહીને કલ્યાણકારી પુણ્યશાલી મિત્રોની ભક્તિપૂર્વક સેવા કરવી જોઈએ. ૭૯.
पैराग्यशुद्धधर्मा, देवादिसत्तत्त्वविद्विरतिधारी । संवरवान् शुभवृत्तिः, साम्यरहस्यं भज शिवार्थिन् ॥८॥
ગારમા ન, ક, છ વૈરાગ્યે કરીને શુદ્ધ નિષ્કલંક ધમવાન થા, (સાધુના દશ યતિધર્મ અને શ્રાવકના બાર વ્રત તેમજ આત્મગુણેમાં ૨મણુતા કરવારૂપ શુદ્ધ ધર્મવાળો થા) દેવ, ગુરુ, ધર્મનું શુદ્ધ સ્વરૂપ જાણનારે થા, સર્વ પ્રકારના સાવદ્ય વેગથી નિવૃતિરૂપ વિરતિ ધારણ કર (સત્તાવન પ્રકારના) સંવરવાળ થા, તારી વૃત્તિઓને શુદ્ધ રાખ અને સમતાના રહસ્યને તું ભજ. ૮૦.