SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૪) સુભાષિત-પદ્ય-રત્નાકર પરમાત્મા– चिद्रूपानन्दमयो निःशेषोपाधिवर्जितः शुद्धः । अत्यक्षोऽनन्तगुणः, परमात्मा कीर्तितस्तज्ज्ञैः . ७३ ॥ થોળશાસ્ત્ર, શશિ ૭, ૦ ૮. આ ચિપ, આન દમય, સમગ્ર ઉપાધિથી રહિત, શુદ્ધ, ચક્ષુઓથી પર, અનન્ત ગુણ યુક્ત એવા આત્માને જ્ઞાનીઓએ પરમાત્મા કહ્યો છે. ૭૩. निर्लेपो निष्कलहः शुद्धो निष्पमोऽत्यन्तनिर्वृतः । निर्विकल्पश्च शुद्धात्मा, परमात्मेति निर्णीतः ॥७४॥ વિષયકષાયાદિથી નિર્લેપ, નિષ્કલ, શુદ્ધ, પૂર્ણ સિદ્ધ, મુક્ત, વિકોથી રહિત અને જે પવિત્ર છે તે આત્મા-જીવને પરમાત્મા કહેવામાં આવે છે. ૭૪. પરમાત્માની આરાધના – येनेवाराधितो भावात, तस्यासौ कुरुते शिवम् । सर्वजन्तुसमस्यास्य, न परात्मविभागिता ।। ७५ ॥ જોનાર, કતાર ૨, સે. ૨૦. જે મનુષ્ય આ પરમાત્માની ભાવથી આરાધના કરે છે, તેનું તે પરમાત્મા કલ્યાણ કરે છે. સર્વ પ્રાણીઓને વિષે સમાન એવા આ પરમાત્માને કાંઈ પણ પોતાનું કે પરનું એ વિભાગ નથી. ૭૫.
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy