SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૨૨ ) સુભાષિત-પદ્ય-રત્નાકર રૂ૫, યુવાવસ્થા, કમળતા, અત્યંત સુખીપણું, એકાંત વાસ, કોઈ કાર્ય વગર ખાલી રહેવું-નવરાશ, બહુ હાસ્ય, શૃંગારની અનેક ચેષ્ટાઓ તથા ગરિ૪માદક ભેજનઃ આ બધાં કારણે પ્રાયઃ બ્રહ્મચર્યનાં નાશક નિવડે છે. ૯. अब्रह्मदोषे न वयो न जाति-पोऽधिकारोऽपि न हेतुरस्ति । अतो युवैवान्त्यज एव दोषी, वृद्धोच्चगो नेति वचो न सत्यम् ॥१०॥ मुनि हिमांशुविजय બ્રહ્મચર્યને નાશ કરવામાં ઉમ્મર, જાતિ, વેષ કે અધિકાર એ સાચાં-નિશ્ચિત-કારણો નથી, તેથી જુવાન હોય તથા હલકી જાતિને હોય તે જ પતિત થાય, વૃદ્ધ અને ઊંચી જાતિના બધા શુદ્ધ જ રહી શકે છે તે વગેરે (તેવાં) વાક સાચાં નથી. ૧૦. કામી અંધ अनेकदीपेषु गृहे जलत्सु, प्रकाशितायामथ चन्द्रिकायाम् । अनZरत्नांशुरविप्रकाशे, सत्यप्यहो! कामिजनोन्ध एव ॥११॥ पश्यन्ति नोलूकविलोकने दिने, पदार्थजातं न च वायसा निशि । कामी त्वहो ! कामहताऽऽत्मलोचनो दिने निशायां च विलोकतेऽपि न ॥ १२ ॥ | મુનિ જિનવિના, ઘરમાં અનેક દવાઓ બળતા હોય, પૂનમની અજવાળી રાત- સ્ના ખીલેલી હેય, અમૂલ્ય રત્નોનાં કિરણે તથા
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy