SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૦૬ ) સુભાષિત-પદ્ય નાકર ક્રોધ જ યમરાજ સમાન છે, તૃષ્ણા જ નરકમાં રહેલી વૈતરણી નામની નદી સમાન છે, વિદ્યા જ કામધેનુ ગાય સમાન છે, અને સ ંતેાષ જ નંદન વન સમાન છે. ૭૧ काव्यं चेत सरसं किमर्थममृतं वक्त्रं कुरङ्गीदृशां, चेत् कन्दर्पविपाण्डुगण्डफलकं राकाशशाङ्केन किम् १ | स्वातन्त्र्यं यदि जीवितावधि मुधा स्वर्भुर्भुवो वैभवं, वैदर्भी यदि बद्धयौवनभरा प्रीत्या सरत्याऽपि किम् १ । ७२ । નવિહાર, ત્રુજ્જુ ૨, đ૦ ૨. જો રસવાળું કાવ્ય હાય તેા અમૃતનુ શુ કામ છે ? જે કામદેવના આવેશથી ફીક્કા ( શ્વેત ) થયેલા ગ'ડસ્થળવાળુ સ્રોનું મુખ હોય તેા પૂર્ણિમાના ચંદ્રનું શું કામ છે? જો જીવિત પયંત સ્વતંત્રતા હોય તે સ્વર્ગ, પૃથ્વી અને પાતા ળના વૈભવનુ શું કામ છે ? અને જો ભરજુવાનીવાળી પત્ની હાય તેા કામદેવની સ્રી રતિ અને પ્રીતિનું શું કામ છે ? ૭ર. शूरस्य मरणं तृणम् । નિઃસ્પૃહસ્થ ળ નત || ૭ર્ II उदारस्य तृणं वित्तं, વિષ તળે માર્યા, ઙયસાગર, પ્ર. ↑, હ્તો. રૂ. ઉદાર માણસને ધન તૃણુ સમાન છે, ચરવીરને મરણુ તૃણુ સમાન છે, વિરક્તને-વૈરાગ્યવાળાને ભાર્યો તૃણુ સમાન છે. અને સ્પૃહા રહિત પુરુષને આખું જગત્ તૃણુ સમાન છે. ૭૩. लोभवेदगुणेन किं पिशुनता यद्यस्ति किं पातकैः, सत्यं चेत्तपसा च किं शुचि मनो यद्यस्ति तीर्थेन किम् ? ।
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy