________________
પ્રકીષ્ણુ કાકા
क्लीबे धैर्यं मद्यपे तत्त्वचिन्ता, राजा मित्र केन दृष्टं श्रुतं वा ? ।। ६९ ।।
રાજ્ઞતત્ર ( વિદુષણ ), માન ર, વ્હો૦ ૭૭. કાગડાને વિષે પવિત્રતા, જુગારીને વિષે સત્ય, સર્પને વિષે ક્ષમા, સ્ત્રીને વિષે કામની શાંતિ, નપુસકને વિષે તત્ત્વની ચિંતા અને રાજાને વિષે મિત્રતાઃ આટલી ખાખત ઢાણે જોઈ છે કે કેણે સાંભળી છે ? કાઇએ જોઇ કે સાંભળી નથી. ૬૯
( ૧૪૦૫ )
कोsर्थान प्राप्य न गर्वितो विषयिणः कस्यापदो नागताः, स्त्रीभिः कस्य न खण्डितं भुवि मनः को नाम राज्ञां प्रियः १ । कः कालस्य न गोचरान्तरगतः कोऽर्थी गतो गौरवं, को वा दुर्जनवागुरानिपतितः क्षेमेण यातः पुमान् દૃાયનીતિ, માય ૬, રા૦ ૪.
॥७०॥
યેા મનુષ્ય ધન પામીને ગવ વાળા નથી થયા ? વિષયમાં લુબ્ધ થયેલા કેાને આપત્તિ નથી આવી ? પૃથ્વી પર સ્ત્રીઓવડે કેાનું મન ખડિત નથી થયું ? રાજાએને કાણુ પ્રિય હાય ? મૃત્યુના ૫'જામાં કાણુ નથી આવ્યા ? કચે। યાચક ગૌરવને પામ્યા છે ? અને દુર્જન પુરુષની જાળમાં પડેલા યેા પુરુષ ક્ષેમકુશળને પામ્યા છે ? ( કાઇ જ નહીં.) ૭૦
क्रोधो वैवस्वतो राजा, तृष्णा वैतरणी नदी ।
विद्या कामदुधा धेनुः, सन्तोषो नन्दनं वनम् ॥ ७१ ॥ વૃદ્ધાળજ્યનીતિ, અઘ્યાય ૮, રતો૦ રૂ.