________________
(૧૮)
સુભાષિત-પ-રત્નાકર
सा श्रीर्या न मदं करोति म सुखी यस्तृष्णया नोखते, तन्मित्रं यदयन्त्रणं स पुरुषो यः खिद्यते नापदि ॥ २६ ॥
રાત, 9 ) ૦ ર૧૨. તે જ નેહી કહેવાય કે જે વ્યસનથી-દુઃખથી નિવાર, તેજ કમ કહેવાય કે જે નિર્મળ-નિર્દોષ હોય, તે જ સ્ત્રી કહેવાય કે જે પતિને અનુસરનારી હેય, તે જ બુદ્ધિમાન કહેવાય કે જે પુરુષાથી પૂજાતે હોય, તે જ લક્ષમી કહેવાય કે જે મદ કરનારી ન હોય, તે જ સુખી કહેવાય કે જે તૃષ્ણથી વહન થતું ન હોય, તે જ મિત્ર કહેવાય કે જેનાથી પીડા થતી ન હોય, અને તે જ પુરુષ કહેવાય કે જે આપત્તિને વિષે ખેદ પામતે ન હોય. ૨૬.
जले तैलं खले गुह्यं, पात्रे दानं मनागपि । प्राज्ञे शास्त्रं स्वयं याति, विस्तारं वस्तुशक्तितः ।। २७ ।।
મહામાત, શાનિકાર્ડ, મામા, હવે શરૂ જળને વિષે થોડું પણ તેલ, ખળને વિષે જરા પણ ગુપ્ત વાત, પાત્રને વિષે થોડું પણ દાન અને બુદ્ધિમાનને વિષે ડું પણ શાર રહેલું હોય તે તે વસ્તુની શક્તિને લીધે પિતાની મેળે જ વિસ્તાર પામે છે-પ્રસિદ્ધ થાય છે. ર૭.
यात्रार्थ भोजनं येषां, सन्तानार्थ च मैथुनम् । वाक सत्यवचनार्थ च, दुर्गाण्यतितरन्ति ते ।। २८ ॥
મહામાત, રાપરતા, ૦ ૨૭, રાગ રૂ. જે કુરુ સત્ર શરીરના નિહ મટે જ ભોજન કરતા હૈય, માત્ર સંતતિ ઉત્પન્ન કરવા માટે જ મૈથુન સેવનારા