________________
( ૧૩૩૩ )
જુગારના વ્યસનથી નળરાજા અને પાંડવા રાજ્યથી ભ્રષ્ટ થયા, મદિરાના વ્યસનથી કૃષ્ણમહારાજા વિપત્તિ પામ્યા, શિકારના વ્યસનની રામચંદ્રજીના પિતા દશરથ રાજા દૂષિત થયા, માંસના વ્યસનથી શ્રેણિક મહારાજા નરકે ગયા, ચારીના વ્યસનથી કેણુ-કાણુ નષ્ટ-ભ્રષ્ટ નથી થયા ? વેશ્યાગમનના વ્યસનથી ધૃતપુણ્ય નામને વનાઢ્ય શેઠ પણુ કગાળ બની ગયા, અને પરસ્ત્રીગમનના વ્યસનથી રાવણ જેવા બલિષ્ઠ રાજા પણ મરણને શરણુ થયે।. (માટે આ વ્યસને અનર્થકારી જાણી તેમને અવસ્ય ત્યાગ કરવા.) ૩.
[ ક્રુર ]
સાત વ્યસન
જીગારિન દાઃ-
द्यूतं सर्वापदां धाम, द्यूतं दीव्यन्ति दुर्धियः । द्यूतेन कुलमालिन्यं, द्यूताय श्लाघ्यतेऽधमः ||४|| धर्मकल्पद्रुम, पल्लव २, श्लो० ३२०
જુગાર એ દરેક જાતની આ તાનું ઘર છે અને હલકી બુદ્ધિવાળા લેાકેા જ જુગાર રમે છે. જુગાર રમવાથી કુળ કલકિત થાય છે, અને અધમ માણસ જ જુગારના વખાણું કરે છે જ.
द्यूतात् प्रस्त्रिन्नदेहश्व, ट्यते वनगह्वरे ।
',
आखेटे किं सुखं तत्र, पापरूपे निजात्मनः ॥ ५ ॥
રાજા રળ, આફ્લેટધર્મ, ોગ્
જે શિકારમાં તાપથી શરીર પર પસીના થાય છે,