SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૧૪) સુભાષિત-પદ્ય-રત્નાકર सपै; सह वसतामुदीर्णवक्त्रैभाव्यं भवति न भाविनोऽस्ति नामः ॥ २५ ॥ જૈનગ્નતા, પૃ. ૧૧, ૦ ૨૨૨* પ્રાણી–મનુષ્ય ઘરને વિષે રહેલે હય, અથવા શસ્ત્રોના ઝપાટાથી સાંકડા થયેલા સંગ્રામને વિષે રહેલ હોય, દાવાનળથી વ્યાસ એવા પર્વતના વિવરમાં રહ્યો હોય, અથવા મેટા સમુદ્રમાં રહ્યો હોય, અથવા પહેળા કરેલા મુખવાળા સર્પની સાથે વસતે હેય, તે પણ જે નથી થવાનું તે થતું જ નથી, અને જે થવાનું છે તેનો નાશ થતું નથી. ૨૫. कि चिन्तितेन बहुना, किं वा शोकेन मनसि निहितेन ? । તનિશ્ચિતં મવિષ્યતિ, વિધિના ઢિવિત સ્ટારે યત ૨૬ I કનવંતજ, g૦ ૨૧, ૦ ૨૪ ઘણે વિચાર કરવાથી શું? અથવા મનમાં શેક ધારણ કરવાથી શું? કંઈ જ ફળ નથી. કેમકે વિધાતાએ લલાટમાં જે લખ્યું હશે તે અવશ્ય થવાનું જ છે. ૨૬. प्राप्तव्यो नियतिबलाश्रयेण योऽयः, . सोऽवश्यं भवति नृणां शुभोऽशुमो वा । भूतानां महति कृतेऽपि हि प्रयत्ने, नाभाव्यं भवति न भाविनोऽस्ति नाशः ॥ २७ ॥ ૩૫રેશમાઢા (માવાના), g૦ રૂદ ભાગ્યના બળના આશ્રયથી મનુષ્યને જે શુભ કે અશુભ અર્થ પામવા લાયક છે–પામવાને છે, તે અવશ્ય પ્રાપ્ત થાય
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy