________________
લાગ્ય
( ૧૩૧૩) જે વસ્તુ થવાની છે તે નાળિયેરની અંદરના જળની જેમ થાય જ છે, તથા જે વસ્તુ જવાની છે તે હાથીએ ખાધેલા ઠોઠાની જેમ જાય જ છે. ૨૨.
स्फुरन्त्युपायाः शान्त्यर्थमनुकूले विधातरि । प्रतिकूले पुनर्यान्ति, तेऽप्युपाया अपायताम् ॥ २३ ॥
વિરારનાર, , ગો. ૧૦ નશીબ અનુકૂળ હોય ત્યારે શાંતિને માટે જે જે ઉપાય કરવામાં આવે તે સર્વે સફળ થાય છે, અને વિધાતા પ્રતિકૂળ હોય ત્યારે તે જ ઉપાય કષ્ટને આપનારા થાય છે. (ઊલટા દુઃખરૂપ થાય છે.) ૨૩.
अघटितघटितानि घटयति, सुघटितघटितानि जर्जरीकुरुते । विधिरेव तानि घटयति, यानि पुमाभैव चिन्तयति ॥ २४ ॥
ઘર્શ્વનાથars (શા ), પૃ. ૪. (. )* વિધાતા જ અયોગ્ય સગવાળા પદાર્થોને જોડી દે છેએકત્ર કરે છે, વિધાતા જ યોગ્ય સંચગવાળા પદાર્થોને જર્જરિત કરે છે–વિયેગવાળા કરે છે, તથા મનુષ્ય જે બાબતને મનમાં ચિંતવતે પણ ન હોય એવી બાબતને પણ વિધાતા જ મેળવી દે છે. ૨૪.
सङ्गामे प्रहरणसङ्कटे गृहे वा,
दीप्ताग्नौ गिरिविवरे महोदधौ वा ।