SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૦૦) સુભાષિત-પ-રત્નાકર ગીત ગાવામાં, નાચવામાં, ભણવામાં, વાઇ કરવામાં, યુદ્ધ કરવામાં, શત્રુને હણવામાં, ભેજનમાં અને વેપારમાં આ આઠ બાબતેમાં લજજાને ત્યાગ કર. ૩૮. શું ક્યારે લાભદાયકા– सम्पत्तौ नियमः शक्तो, सहनं यौवने व्रतम् । दरिद्रे दानमप्यल्पं, महालाभाय जायते ॥ ३९ ॥ , g૦ ૬ર. સંપત્તિને વિષે નિયમ હોય. શક્તિને વિષે સહનશીલતા હોય, યુવાવસ્થાને વિષે વ્રત હોય અને દરિદ્રતાને વિષે પણ દાન હોય, તે તે મહાલાભને માટે થાય છે. ૩૯ ઘરના મુખ્ય પુરુષનું રક્ષણ કરવું – यस्मिन् कुले यः पुरुषः प्रधानः, सदैव यत्नेन स रक्षणीयः । तस्मिन् विनष्टे हि कुलं विनष्टं, न नाभिभने घरका वहन्ति ॥४०॥ जैन पञ्चतन्त्र, पृ० ७८. श्लो० २९९. જે કુળમાં જે પુરુષ પ્રધાન-મુખ્ય હેય તે પુરુષનું નિરંતર પ્રયત્નપૂર્વક રક્ષણ કરવું જોઈએ, કેમકે તેને નાશ થવાથી આખા કુળને નાશ થાય છે, જેમકે-ચક(પૈડા)ની નાભિને ભંગ થાય તે પછી તેના આરા વહન કરી શકતા નથી. ૪૦ કેવી માળા વાપરવીઃ वर्जयित्वा तु कमलं, तथा कुवलयं नृप ।। रक्तमाल्यं न धार्य स्यात, शुक्ल धार्य तु पण्डितैः ॥४१॥ મહામાત, શાર્ષિ , ૧૦ ૭, ફોટ રૂરૂ.
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy