________________
નીતિ શાસ્ત્ર
(૧૨૯)
ડાહ્યા માણસે માર્ગમાં ચાલતાં ઊંચું જેવું નહીં, તિરછુંઆમતેમ અડખે-પડખે જેવું નહીં, તથા દૂર પણ જેવું નહીં. પરંતુ યુગમાત્ર-ધૂસરી પ્રમાણ પૃથ્વીતળ ઉપર દષ્ટિ રાખીને ચાલવું. ૩૫.
नातिकल्यं नातिसायं, न च मध्यन्दिने तथा। નાણાતૈિઃ સહ કન્સલ્વે, નર વહૂમિ સહ .
મહામાત્ત, વિરાટપર્વ, ૧૦ ૨૭, રૂ. ૨૮. (પરગામ જવું હોય ત્યારે ) પ્રાતઃકાળે ઘણું વહેલું ચાલવું નહીં, સાયંકાળે ઘણું મોડું ચાલવું નહીં, મધ્યાહ્ન વખતે ચાલવું નહીં, અજાણ્યા માણસો સાથે ચાલવું નહીં, એકલા ચાલવું નહીં, તેમજ ઘણા મનુષ્યની સાથે ચાલવું નહીં. ૩૬. અતિપરિચય ફળअतिपरिचयादवज्ञा, भवति विशिष्टेऽपि वस्तुनि प्रायः । लोकः प्रयागवासी, कूपे स्नानं सदा कुरुते ॥ ३७ ।।
પ્રાયઃ કરીને ઉત્તમ વસ્તુને વિષે પણ અતિપરિચય કરવામાં આવે છે તેથી અવજ્ઞા થાય છે. જેમકે પ્રયાગમાં વસનારા લોકો હંમેશાં ( ગંગાસ્નાન કરતા નથી પરંતુ ) કુવાના પાણીથી સ્નાન કરે છે. ૩૭. લજજા ક્યાં તજવી –
गीते नृत्ये पठे वादे, सङ्ग्रामे वैरिघातने । મારે વારે ૨, કામવર્તન / ૨૮ |