________________
(૧૨૯૬).
સુભાષિત-પદ્ય-રત્નાકર
સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ, આકાશ, ભૂમિ, જળ, હૃદય, યમ, દિવસ, રાત્રિ, બન્ને સંધ્યા અને ધર્મ એ સર્વે જાણે છે. (એટલે કે કેઈથી કાંઈ પણ ગુપ્ત કાર્ય થઈ શકતું નથી.) ૨૬. કઈ વાત પ્રગટ ન કરવી
सिद्धमन्त्रौषधं छिद्रं, गृहदुश्चरितानि च । वचनं चापमानं च, मतिमान प्रकाशयेत् ॥ २७॥ સિદ્ધ થયેલ મંત્ર, ઔષધ, છિદ્ર, ઘરના દુષ્ટ આચરણ, વંચના (કેઈથી છેતરાવું તે) અને કેઈથી પ્રાપ્ત થયેલું અપમાનઃ આ સર્વને બુદ્ધિમાન પુરુષે પ્રકાશ કર નહીં. ર૭.
मनसा चिन्तितं कार्य, वाचा नैव प्रकाशयेत् । मन्त्रेण रक्षयेद् गूढ, कार्ये चापि नियोजयेत् ॥ २८ ॥
પૃચાળપચનીતિ, શાણા ૨, તો ૭ મનમાં ચિંતવેલા કાર્યને વાણીવડે પ્રકાશિત કરવું નહીં. ગુપ્ત કાર્યનું મંત્ર( વિચાર)વડે રક્ષણ કરવું અને પછી સમય આવે ત્યારે તે વિચારને કાર્ય કરતી વખતે ઉપયોગ કર. ૨૮ નેતા કે જોઈએ -
विद्वानपि परित्याज्यो नेता मूर्खजनावृतः । मुखोऽपि सेव्य एवासौ, बहुश्रुतपरिच्छदः ॥ २९ ॥
વિવાર, 8ાર ૨, છો. ૭૮. નેતા વિદ્વાન હોય તે પણ જે તે મૂખ મનુષ્યોના પરિવારવાળે હોય તે તે ત્યાગ કરવા ગ્ય છે, અને નેતા