________________
નીતિ શાસ્ત્ર
( ૧૨૮૭ ). નીતિ એ રાજાઓને સૂમ પદાર્થને દેખાડનારું ઉત્તમ અંજન છે, મનુષ્યના મનરૂપી સર્વ લોઢાને રંજન કરનારસુવર્ણરૂપ કરનાર કેઈક બીજો નવીન સિદ્ધરસ છે, ઈદ્રિયેરૂપી મદોન્મત્ત ગજેની ચપળતાને રોકનાર વારી–બાંધવાના દેરડા સમાન છે, લક્ષ્મીનું રક્ષણ કરવામાં પહેરેગીર છે, તથા ખળ પુરુષના મનરૂપી દુષ્ટ સર્પને બાંધવાની ઓષધિરૂપ છે. ૨. कीर्तिश्रीव्यवहारसाधनतया पुंसां प्रधानं नयः,
सन्देहार्णवमजदीश्वरमनःसन्तारणे सत्तरिः । मन्त्रस्थानमुदारताब्जतरणिः कामारिदापहा, चेतःसमनि सज्जनस्य रमते नानाविनोदास्पदम् ॥ ३॥
काव्यमाला, गुच्छ १३, जैननीतिशतक, श्लो० ५. નય-નીતિ એ પુરુષોની કીર્તિ, લક્ષ્મી અને વ્યવહારનું સાધન હોવાથી મુખ્ય-ઉત્તમ છે, શંકારૂપી સમુદ્રમાં ડૂબતા સ્વામીઓના મનને તારવામાં ઉત્તમ વહાણ સમાન છે, વિચાર કરવાના સારા સ્થાનરૂપ છે, ઉદારતારૂપી કમળને વિકસ્વર કરવામાં સૂર્યસમાન છે, કામદેવરૂપી શત્રુના ગર્વને હણનાર છે, તથા સજજનના ચિત્તરૂપી ઘરમાં વિવિધ પ્રકારના વિનેદના સ્થાનરૂપ તે નય ક્રીડા કરે છે. ૩. भूपैर्भपसुतैः प्रधानपुरुषैरन्यैश्च सेवापरः,
सेव्यं नीतिविवेचनं तत इतो न स्यात् प्रमादः कचित् । हन्तुं वैरिणि सोद्यमे नयविधिः कुण्ठं करोत्यायुधं, शस्त्रेणापि विना करे नयविदां बुद्धिर्भवेदायुधम् ॥ ४ ॥
વાળમાા , જુ ૨૩, જૈનનાસિરાસર, હ્નાં .