________________
સુભાષિત-પદ્ય-રત્નાકર
( ૮૫૪ )
બ્રાહ્મણના ધ: —
दानमध्ययनं यज्ञो ब्राह्मणस्य त्रिधोदितः ।
धर्मो नान्यचतुर्थोऽस्ति, धर्मस्तस्यापदं विना ॥ ४० ॥
मार्कण्डपुराण, अ० २५,
०३.
દાન, અધ્યયન અને યજ્ઞઃ આ ત્રણ પ્રકારના ધર્મ જ બ્રાહ્મણના કહેલા છે, તેને ( બ્રાહ્મણને ) આપત્તિ વિના આ સિવાય ચાથા ધર્મ છે નહીં. (આપત્તિના ધમ ખીજા છે). ૪૦,
तपो विद्या च विप्रस्य निःश्रेयसकरं परम् ।
',
तपसा किल्विषं हन्ति, विद्ययाऽमृतमश्नुते ॥ ४१ ॥
મનુસ્મૃતિ, અo o, ૦ ૦૬.
તપ અને વિદ્યા આ બન્ને બ્રાહ્મણને અત્યંત માક્ષ પમાડનાર છે. તેમાં તપવડે પાપને હણે છે અને વિદ્યાવડે અમૃતને-માક્ષને મેળવે છે. ૪૧.
બ્રાહ્મણનું ધન:--
सर्वभूतहितं कुर्यान्नाहितं कस्यचिद् द्विजः ।
મૈત્રીર્મ સમસ્તેપુ, ત્રાાળોત્તમં ધનમ્ ।! ૪૨ ॥ ત્રિપુરાન, અ॰ રૂ, ો ર૪.
બ્રાહ્મણે સર્વ પ્રાણીઓનું હિત કરવું, કાઈનું અહિંત કરવું નહીં, તથા સને વિષે મૈત્રીભાવ રાખવા, એ જ બ્રાહ્મણુનુ ઉત્તમ ધન છે. ૪ર.