SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રાહ્મણ ( ૮૫૩ ) શમ, ક્રમ ( ઇંદ્રિયાનું દમન ), તપ, શૈાચ ( પવિત્રતા ) ક્ષમા, સરળતા, જ્ઞાન, વિજ્ઞાન ( વિશેષ જ્ઞાન અથવા કળા) તથા આસ્તિકતા ;આ સર્વ બ્રાહ્મણનું કમ સ્વભાવથી જ ઉત્પન્ન થયેલું હોય છે–બ્રાહ્મણે સ્વભાવથી જ આવાં કર્મ કરવાં જોઈએ. ૩૬. यजनं याजनं दानं तथैवाध्यापनक्रिया | 1 प्रतिग्रहं चाध्ययनं विप्रकर्माणि निर्दिशेत् ॥ ३७ ॥ શસ્મૃતિ, ૬૦ ૬, đ૦ ૨. યજ્ઞ કરવા, યજ્ઞ કરાવવે, દાન દેવું, ભણાવવું, દાન લેવું અને ભણવું: આ છ બ્રાહ્મણુનાં કમ કહેવાય છે. 3'9. 9 स्वाध्यायोsध्यापनं चापि, यजनं याजनं तथा । दानं प्रतिग्रहश्चापि पद कर्माण्यग्रजन्मनः 11 36 11 મનુસ્મૃતિ, ૩૦૨, ૉ॰ ૭૧. ભણવુ, ભણાવવું, યજ્ઞ કરવા, યજ્ઞ કરાવવેા, દાન દેવુ; અને દાન ગ્રહણ કરવું: આ છ કર્મ બ્રાહ્મણનાં છે. ૩૮. अध्यापनमध्ययनं यजनं याजनं तथा । दानं प्रतिग्रहश्चैव षट् कर्माण्यजन्मनः ॥ ३९ ॥ " મનુસ્મૃતિ, ૧૦ ૧૨, ૉ॰ ૨૦૪. ભણવુ... અને ભણાવવું, યજ્ઞ કરવા ને યજ્ઞ કરાવવા, દાન કરવુ' અને દાન લેવું: એ બ્રાહ્મણનાં છ કાર્યાં છે. ૩૯.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy