________________
રાજનીતિ
( ૮૩૯ )
કહેવાથી સમજી જતા હાય, અને જે નિપુણ હાય તેવા પ્રતિહાર કરવા પ્રશસ્ત છે. ૨૪.
પુરેાહિતનું લક્ષણઃ—
"
त्रय्यां च दण्डनीत्यां च शान्तिकर्मणि पौष्टिके । आथर्वणे च कुशलः, स स्याद्राजपुरोहितः ॥ २५ ॥
માનસાડ્ડાલ, પ્રરળ ૨, પ્ચાચર, જો.
વેદત્રયીને વિષે, દંડનીતિને વિષે, શાંતિ કર્મને વિષે, પૌષ્ટિક કને વિષે અને અથર્વવેદની ક્રિયાને વિષે જે કુશળ ાય તે રાજપુરાહિત થઇ શકે છે. ૨૫. રાજાના લેખકનું લક્ષણઃ—
सर्वदेशलिपिज्ञाता, लेखने कुशलः पटुः ।
अधीतो वाचको धीमान्, योज्यो राज्ञा स लेखकः ॥ २६ ॥ માનસોટ્ટાસ, પ્રરળ ૨, અધ્યાય ૨, ૉ.
જે સ દેશની લિપિને જાણતા હાય, લખવામાં કુશળ ( સારા અક્ષરવાળા ) અને પટુ હોય, સારું ભણેલા હાય, વાંચવામાં કુશળ હોય અને બુદ્ધિમાન હાય, તેવા પુરુષને રાજાએ લેખક બનાવવેા જોઇએ. ૨૬.
ચાર પ્રકારની નીતિઃ—
साम्नैव यत्र सिद्धिर्न तत्र दण्डो बुधेन विनियोज्यः । पित्तं यदि शर्करया शाम्यति कोऽर्थः पटोलेन ॥ २७ ॥
સૈનપતન્ત્ર.