________________
( ૮૩૮ ) સુભાષિત-પદ્ય-રત્નાકર પ્રશસ્ત ફળ પામે છે, અથવા તે જગતમાં ભય પામેલાના રક્ષણરૂપ મોટા ફળના મહિમાને પામે છે. ૨૧. સભાસદો કેવા જોઈએ –
धर्मशास्त्रार्थकुशलाः, कुलीनाः सत्यवादिनः । સમા રાત્ર ૨ ત્રેિ ૨, ગુપતેઃ યુઃ સમાવિક ૨૨
ધર્મપમ, પૃ. ૭૨, સ્ટોપ ૭૪. (.): ધર્મશાસ્ત્રના અર્થમાં કુશળ, કુલીન, સત્ય બોલનારા, મિત્ર અને દુશ્મન બનેમાં સમાનભાવ રાખનારા, (આવા પ્રકારના ગુણવાળા) રાજાના સભાસદો હોય. ૨૨. પ્રતિહારનું લક્ષણ
उन्नतो रूपवान् दक्षः, प्रियवाग दर्पवर्जितः । ग्राही चित्तम्य सर्वेषां, प्रतिहारः प्रशस्यते ॥ २३ ॥
જે શરીરે ઉંચે અને રૂપવાન હોય, તથા ડાહ્યો, પ્રિય વચન બોલનાર, ગર્વ રહિત અને સવના ચિત્તના અભિપ્રાયને સમજનાર હોય એ પ્રતિહાર વખાણવા લાયક છે. ૨૩.
इङ्गिताकारतत्त्वज्ञः, प्रियवाक् प्रियदर्शनः। सकृदुक्तग्रही दक्षः, प्रतिहारः प्रशस्यते ॥ २४ ॥
ધર્મજહર, ઉજ્જવ , સ્ક્ર૭૨. ( સ ) જે ઈંગિત-ચેષ્ટા અને આકાર ઉપરથી તવને જાણી જતો હોય, જે પ્રિય વચન બોલનાર હોય, જેનું દર્શન પ્રિય હોય–જેને જેવાથી પ્રીતિ ઉત્પન્ન થતી હોય, જે એક વાર