SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૨૮) સુભાષિત-પદ્ય-રત્નાકર परस्त्री मातेव क्वचिदपि न लोभः परधने, न मर्यादाभङ्गः क्षणमपि न नीचेष्वभिरतिः । रिपौ शौर्य धैर्य विपदि विनयः सम्पदि सदा, इदं भ्रातर्वच्मि भरत! नियतं ज्ञास्यसि सदा ॥ १६ ॥ હે ભાઈ ભરત ! હંમેશા પરસ્ત્રીને માતાની જેમ સમજજે, બીજાના ધન ઉપર કયાંય પણુ-કદી પણ લેભ કરીશ મા, (ધર્મ-કુલની ) મર્યાદાનું ઉલ્લંઘન કરીશ નહિ, નીચ પુરુષે સાથે અથવા નીચ કાર્યોમાં ક્ષણભર પણ પ્રેમ ધારણ કરીશ મા, શત્રુ ઉપર શૂરતા, દુઃખમાં ધીરજ અને સંપત્તિસુખમાં નમ્રતા ધારણ કરજે ! આ પ્રમાણે બરાબર નિયત રીતે જાણજે-આ ગુણેને પ્રાપ્ત કરજે ! ૧૬. રાજાનો મુખ્ય ધર્મ પ્રજાકલ્યાણ -- न व्रतैपिवासश्च, न च यज्ञैः पृथग्विधैः । राजा स्वर्गमवामोति, प्राप्नोति परिपालनात् ।। १७ ।। ગવરકૃતિ, પ્રથાર , 99 રૂ૭૭, નો૧ વ્રતવડે, ઉપવાસવડે અને વિવિધ પ્રકારના વડે રાજા સ્વર્ગને પામતે નથી; પરંતુ ( પ્રજાનું ) પાલન કરવાથી જ સ્વર્ગને પામે છે. ૧૭. प्रजां न रञ्जयेद्यस्तु, राजा रक्षादिभिर्गुणैः । अजागलस्तनस्येव, तस्य जन्म निरर्थकम् ॥ १८ ॥ નિપાત્ર
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy