________________
( ૮૨૫ )
શત્રુની
હોય, જે શિલ્પવિદ્યાનો જાણકાર હોય, અને જે રીતભાત-હીલચાલને પ્રથમથી જાણતા હાય તે રાજા એકલે જ વ્યગ્રતા રહિત-સ્વત ંત્રપણે રાજ્યને ભગવે છે. ૮. गुणेषु रागो व्यसनादरो रतिः सुनीतेषु च यस्य भूपतेः । चिरं स भुङ्गङ्क्ते चलचामरांशुकां, सितातपत्राभरणां नृपश्रियम् ||९|| જૈનવસતંત્ર, પૃ૦ રર, જોર*
રાળ
જે રાજાને ગુણા ઉપર રાગ હાય, ઘૂતાદિક વ્યસનને વિષે અનાદર હાય અને સારી નીતિવાળાને વિષે પ્રીતિ હોય તે રાજા ચલાયમાન ચામરરૂપી વસ્રવાળી અને શ્વેત છત્રરૂપી આભરણવાળી રાજલક્ષ્મીને ચિરકાળ સુધી ભાગવે છે. ૯.
आरब्धस्यापवर्गे स्फुरदमल मतिमुक्तमानो नतानां, वित्तायत्तात्मवगैः प्रतिकृतिकुशलः सेवकानां कृतेषु । विज्ञानस्यैकसीमा गुरुगुणमहिमा धर्मकार्ये प्रवीणः, सेव्यो नाथो वदान्यः सहजकरुगया दीनवत्तावधानः ॥ १० ॥ ામાહા, ગુØ ફ્રૂ-ઝૈનનોતિગતTM, જૉ .
.
( ધનથી આધીન−ત્રા કરેલા પેાતાના સેવકેએ ) જે કાના આર ંભ કર્યાં હાય તે કાર્યની સમાપ્તિ વિષે જેની મતિ નિમળ હાય એટલે કદરવાળી હાય, નમસ્કાર કરનારા તરફ જે માન–ગ રહિત હાય, સેવકાએ કરેલા કાર્યાના પ્રત્યુપકાર કરવામાં જે કુશળ હાય, જે વિજ્ઞાનમાં અતિ નિપુણ હાય, જેના માટા ગુણાના મહિમા ગવાતા હોય, જે ધર્માંકામાં પ્રવીણ હાય, જે દાતાર હાય અને જે