SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૨૪ ) સુભાષિત · પદ્ય–રત્નાકર पर्जन्य इव भूतानामाधारः पृथिवीपतिः । વિશ્વèડપિ ફ્રિ મંચે, ઝીય્યતે ન તુ મૂતૌ॥ ક્॥ ઋવિતાકૌમુટી, મળરૂ, ટૉ॰ રૂ. વરસાદની જેમ રાજા પ્રાણીઓને આધારભૂત છે. તેમાં પણ વરસાદને અભાવે જીવી શકાય છે, પરંતુ રાજાને અભાવે જીવી શકાતું નથી. ૬. રાજ્યના ગુણઃकुलशीलगुणोपेतं, सत्यधर्मपरायणम् । रूपिणं सुप्रसन्नं च, राज्याध्यक्षं तु कारयेत् ॥ ७ ॥ ધર્મhqgn, પૃ૦ ૭૮, ′1॰ ↑૭. ( ત્ર. સ. ) જે કુળ, શીલ અને ગુણે કરીને સહિત હોય, સત્ય અને ધર્મમાં તત્પર હોય, સારા રૂપવાળા હોય અને પ્રસન્ન મુખવાળા હાય, આવા પુરુષને રાજ્યના અધ્યક્ષ ( રાજા ) કરવા જોઇએ ( રાજાના આવા ગુણ જોઇએ. ) ૭. प्रकृतिवचसि जातप्रत्ययाऽधीनविद्यः, समधिकबहुशस्त्रः शिल्पविद्यागुरुव । प्रथममधिगतार्थो विद्विषाचाररीत्या, नरपतिरिति भुङ्क्ते राज्यमव्यग्रमेकः || ८ || વાસ્થ્યમારા, મુઝ્ઝ ?રૂ->નીતિરાતTM, જો૦ ૨૩. જે રાજા મંત્રીઓના વચન ઉપર વિશ્વાસુ થયા હોય, જેને વિદ્યાઓ આધીન હોય, જે ઘણા શાસ્ત્રોની કળા જાણતો
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy