SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષત્રિય ( ૮૨૧ ) ક્ષત્રિયને વિશેષ કરીને પ્રજાનું પાલન કરવું કહેલું છે અને વૈશ્યને ખેતી, ગાયનું રક્ષણ અને વેપાર વિશેષે કરીને કહેલ છે. ૮. પશુધમાં સાચું ક્ષત્રિયપણું નથી – पुनर्निरपराधानां, पशूनां तृणमश्नताम् । प्रहरन्ति गताऽस्त्राणां, ये तेषां क्षत्रता कुतः ? ॥ ९ ॥ પાર્શ્વનાથara (Ta), ના ૨, ૦ ૨૨. -તે પછી ઘાસ ખાનારા, નિરપરાધ અને શસ્ત્રાસ્ત્ર વગરના પશુઓને જે મારે છે તેમની ક્ષાત્રવૃત્તિ કે ક્ષત્રિયપણું કયાં રહ્યું ? ૯. ક્ષત્રિયના પતનનાં કારણે – प्रतिग्रहोऽध्यापनं च, तथाऽविक्रेयविक्रयः । याज्यं चतुर्भिरप्येतः, क्षत्रक्ट्रिपतनं स्मृतम् ॥ १० ॥ ત્રિવૃત્તિ, કોર ૨. દાન લેવું, ભણાવવું, જે પદાર્થો વેચી ન શકાય તેનું વેચાણ કરવું અને યજ્ઞ કરાવવા : આ ચાર પ્રકારે ક્ષત્રિયનું પતન થાય છે. ૧૦.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy