________________
હિત
( ૧૧૭૩ ) प्राणाघातानिवृत्तिः परधनहरणे संयमः सत्यशक्यं,
काले शक्त्या प्रदानं युवतिजनकयामूकभावः परेषाम् । तृष्णास्रोतोविभङ्गो गुरुषु च विनयः सर्वभूतानुकम्पा, सामान्यः सर्वशास्त्रवनुपहतविधिः श्रेयसामेष पन्थाः॥४॥
gિi (કાપુર) રાઘ, કd ૨૨. પ્રાણીઓની હિંસાથી નિવૃત્ત થવું ( હિંસા ન કરવી ), બીજાના ધનનું હરણ કરવામાં સંયમ (તે નહીં લેવાનો નિયમ), સત્ય વચન બોલવું, અવસરે શક્તિ પ્રમાણે દાન આપવું, પરસ્ત્રીઓની સાથે વાત કરવામાં મુંગા રહેવું, લેમરૂપી પ્રવાહને ભંગ કર ( સંતવ રાખ ), ગુરુજનને વિષે વિનય કરે અને સર્વ પ્રાણુઓ ઉપર દયા રાખવી. આ કલ્યાણને સામાન્ય માગ સર્વ શાસ્ત્રમાં કહેલો છે, તેમાં કેઈ શાસ્ત્રમાં પણ વિસંવાદ નથી. ઇ. कर्तव्यो गुणसङ्ग्रहः परहिते देयं निजं मानसं,
श्रोतव्यं वचनामृतं जिनवचः कार्य यथास्थानवत् । दातव्यं यतिपुङ्गवेषु निजक न्यायप्रकल्प्यं धनं,
श्रद्धेयं सततं मतां सुचरितं श्रेयस्करोऽयं विधिः ॥ ५॥
નિરંતર મનુષ્ય ગુણને સંગ્રહ કરે, પરના હિતને વિષે પોતાનું મન આપવું, સર્વ વચનમાં અમૃત સમાન જિનેશ્વરનું વચન સાંભળવું અને તે પ્રમાણે યથાયોગ્ય કાર્ય કરવું, ન્યાયથી ઉપાર્જન કરેલું પિતાનું ધન ઉત્તમ મુનિજનેને આપવું અને સપુરુષના ઉત્તમ ચરિત્ર ઉપર નિરંતર શ્રદ્ધા રાખવી ? આ સર્વ વિધિ મનુષ્યોને કયાણકારક છે. પ.