SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ સાચુ સ્વહિતઃ– -- દ્વિત (૮૧) السيد श्रेयोऽर्थिनो हि भूयांसो लोके लोकोत्तरे च म । स्तोका हि रत्नवणिजः स्तोकाश्च स्वात्मसाधकाः ॥ १ ॥ ', આ લેાક સ`મશ્રી કલ્યાણના અથી એ ઘણા હેાય છે, પણ લેાકેાત્તર સંબધી-પરભવ સબ`ધી કલ્યાણના અર્થી ઘણા હાતા નથી; કેમકે રત્નના વેપારી ઘણા ઘેાડા હોય છે, તેમ આત્મસાધન કરનારા પણ ઘણા થાડા હાય છે. ૧. હિતના માર્ગેઃ— आकिञ्चन्यं सुसन्तोषो, निराशीस्त्वमचापलम् । एतदाहुः परं श्रेय आत्मज्ञस्य जितात्मनः || २ | મહામાત, શાન્તિવ, અધ્યાય ૨૨૭, ો { .. પરિગ્રહને ત્યાગ, સારે। સ ંતાષ, આશારહિતપણું અને ચપળતારહિતપણુ : આ સર્વ આત્માને વશ કરનાર આત્મજ્ઞાનીને અત્ય ́ત શ્રેયસ્કર-કલ્યાણકારક છે. ૨. षड् देोषाः पुरुषेणेह, हातव्या भूतिमिच्छता । निद्रा तन्द्रा भयं क्रोध आलस्यं दीर्घसूत्रता ॥ ३ ॥ हितोपदेश, मित्रलाभ, श्लो० ३९. સમૃદ્ધિને ઇચ્છતા પુરુષે આ છ દોષો ત્યાગ કરવા લાયક છે: ૧ નિદ્રા, ૨ તંદ્રા, ૩ ભય, ૪ ક્રોધ, ૫ આળસ અને ૬ દીર્ઘસૂત્રતા-એટલે કાર્ય કરવામાં અતિ લાંબે વિચાર. ૩..
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy