SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૩૬ ) સુભાષિત-પદ્ય-રત્નાકર પ્રમાણે પુરુષના સંગવડે મૂખ જન પણ નિપુણતાને પામે છે. ૩. कल्पद्रुमः कल्पितमेव सूते, सा कामधुक् कामितमेव दोग्धि । चिन्तामणिश्चिन्तितमेव दत्ते, सतां हि सङ्गः सकलं प्रसूते ॥ ४ ॥ કલ્પવૃક્ષ કપેલી (મુકરર કરેલી) વસ્તુને જ ઉત્પન્ન કરે છે (આપે છે), કામધેનુ ગાય ઇચ્છિત વસ્તુને જ આપે છે અને ચિંતામણિ રત્ન ચિંતવેલી વસ્તુને જ આપે છે, પરંતુ પુરુષને સંગ તે ઉપરની સર્વ વસ્તુને આપે છે. ૪. સત્સંગઃ ઉન્નતિનું કારણ महानुभावसंसर्गः, कस्य नोन्नतिकारकः । गङ्गाप्रविष्टं रथ्याम्बु, त्रिदशैरपि वन्द्यते ॥ ५ ॥ : ૩vશકાતાસૂર, માન 8, 9 ૭૮, ( સ.)* મોટા પ્રભાવવાળા મહાત્માને સંગ કોને ઉન્નતિ કરનાર ન થાય ? (સર્વને ઉન્નતિ કરે છે ) જેમકે શેરીઓ વગેરેનું મલિન જળ ગંગા નદીમાં મળે છે ત્યારે તે જળ દેવેને પણ વંદન કરવા યોગ્ય થાય છે. પ. महानुभावसंसर्गः, कस्य नोन्नतिकारणम् ? । पनपत्रस्थितं वारि, धत्ते मुक्ताफलश्रियम् ॥ ६ ॥
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy