SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ટુવ ( ૭૪ ) . * * * * * * છ પ્રકારનાં દુઃખા– कुग्रामवासः कुजनस्य सेवा, कुभोजनं क्रोधमुखी च भार्या । मूर्खश्च पुत्रो विधवा च कन्या, विनाऽग्निना सन्दहते शरीरम् ॥१॥ વધમાલ્ટા (વા ), H૦ ૨૨, રૂ. ખરાબ ગામમાં રહેવું, નઠારા માણસની સેવા, કુત્સિત ભોજન, ક્રોધી સ્ત્રી, મૂર્ખ પુત્ર અને અને વિધવા દીકરી એ બધાં આગ વિના શરીરને બાળી નાંખે છે. ૧. कुग्रामवासः कुनरेन्द्रसेवा, कुभोजनं क्रोधमुखी च भार्या । कन्याबहुत्वं च दरिद्रता च, પ નીવારે નરણા મવતિ | ૨ | શ્રાદ્ધપુળવિવા પૃ૨૪, ( મા. સ. )* કુગ્રામમાં વસવું, દુષ્ટ રાજાની સેવા કરવી, ખરાબ ભજન કરવું, ભાર્યાનું મુખ નિરંતર ક્રોધાયુક્ત હોય, ઘણી કન્યાઓ હોય અને દરિદ્રતા હોયઃ આ છ બાબતે આ વેલકમાં જ નરકરૂપ છે-નરકના જેવી દુઃખદાયી છે. ૨.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy