SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૨૮ ) સુભાષિત-પદ્ય-રત્નાકર રામચંદ્રની મધુર વાણી, વસંત ઋતુ, મનહર ગીત, સ્વતંત્રપણું અને પ્રિયના સચેગ: આ પાંચ હર્ષની વૃષ્ટિ સમાન છે અથવા હર્ષને સરનાર-ઉત્પન્ન કરનાર છે. ૧૨. अहिंसा सत्यवचनं, सर्वभूतेषु चार्जवम् । क्षमा चैवाप्रमादश्च यस्यैते स सुखी भवेत् ॥ १३ ॥ મહામાત, નાન્તિર્ન, થાય ૨૨૭, અે॰ ૮. અRsિ'સા, સત્ય વચન, સર્વ પ્રાણીને વિષે સરલતા, ક્ષમા અને પ્રમાદરહિતપણું: આટલી બાબત જેને હોય તે માણુસ સુખી છે. ૧૩. विश्वजन्तुषु यदि क्षणमेकं साम्यतां भजसि मानस मैत्रीम् । तत्सुखं परममंत्र परत्राप्यश्नुषे न यदभूत्तव जातु ॥ १४ ॥ આયામ કુમ, જો૦ ૮. ક્ષણવાર હે મન ! તું સર્વ પ્રાણી ઉપર સમતાપૂર્વક એક પણ પરહિત ચિંતારૂપ મૈત્રીભાવ ભારીશ તે તને આ ભવ અને પરભવમાં એવુ સુખ મળશે કે જેવું તેં કદી પણ અનુભવ્યુ હશે નહિ. ૧૪. निःसङ्गतामेहि सदा तदात्मन्नर्थेष्वशेषष्वपि साम्यभावात् । ras faar ! मत मूलं, शुचां सुखानां समतैव चेति ॥ ॥ १५ ॥ अध्यात्मकल्पद्रुमः अधिकार १६, श्लो० ३. હે આત્મન્ ! સર્વ પદાર્થોં ઉપર સદા સમતા ભાવ લાવીને નિઃસગપણું પ્રાપ્ત કર ! હું વિદ્વન્ ! તું જાણી લેજે કે દુઃખનું મૂળ મમતા જ છે અને સુખનુ મૂળ સમતા જ છે. ૧૫.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy