SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ અષરવ (6) સાચું અંધત્વ: – एकं हि चक्षुरमलं सहजो विवेक___ स्तद्वद्भिरेव सह संवसतिद्वितीयम् । एतद्द्वयं भुवि न यस्य स तत्वतोऽन्ध स्तस्यापमार्गचलने खलु कोऽपराधः ? ॥ १॥ મનુષ્યને સ્વાભાવિક વિવેક જ એક નિર્મલ નેત્ર છે, અને વિવેકવાળા પુરુષની સાથે જે વસવું તે બીજું નેત્ર છે. આ બે નેત્ર પૃથ્વીમાં જેને ન હોય તે તે તત્વથીવાસ્તવિકપણે અંધ જ છે. આ અંધ માણસ કુમાર્ગે ચાલે તે તેમાં તેને શો અપરાધ છે ? (અંધ માણસ કુમાર્ગે ચાલે તેમાં તેને અપરાધ નથી. ) ૧. આંધળો જીવતે છતાં મરેલે – जीवमेव मृतोऽधो यस्मात्सर्वक्रियासु परतन्त्रः । नित्यास्तमितदिवाकरस्तमोऽधकारार्णवनिमग्नः ॥२॥ મારાજાસૂત્રવૃત્તિ, go ૨૦, શ્રદ્ધા છે.* અંધ પુરુષને જીવતા છતાં મરેલે જ સમજ, કેમકે તે સર્વ કાર્યમાં પરાધીન હોય છે. તેને તે નિરંતર સૂર્ય અરત પામેલે જ છે, તેથી તે ગાઢ અંધકારરૂપી સમુદ્રમાં ડૂબેલો જ છે. ૨.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy