________________
( ૧૦૯૭ )
અશ્વ શાસ્ત્રને ઘા સહન કરવામાં ધીર હોય, તે આ પાંચ પૃથ્વીમંડલનાં આભૂષણ રૂપ છે. ૧૦. કેણ કયાં શેભે– हंसो विभाति नलिनीदलपुञ्जमध्ये,
सिंहो विभाति गिरिगह्वरकन्दरासु । जात्यो विभाति तुरगो रणयुद्धमध्ये, विद्वान् विभाति पुरुषेषु विचक्षणेषु ।। ११ ।।
રામાયણ, મુદ્રા, રહો૧૨. હંસ કમલની લતાના પાંદડાના સમૂહની મધ્યે શોભે છે, સિંહ પર્વતની વચ્ચેના ભાગમાં રહેલી ગુફાને વિષે શોભે છે, જાતિવંત અશ્વ રણભૂમિને વિષે શોભે છે તથા વિદ્વાન માણસ વિચક્ષણ પુરુષની મથે શોભે છે. ૧૧. કેણુ કયાં ન શોભે – हंसो न भाति बलिभोजनवृन्दमध्ये,
गोमायुमण्डलगतो न विभाति सिंहः । जात्यो न भाति तुरगः खरयूथमध्ये, विद्वान् न भाति पुरुषेषु निरक्षरेषु ॥ १२ ॥
વર્તાવ્ય, ગ, , છો. ૨૦ હંસ કાગડાઓના સમૂહની મધ્યે રહ્યો હોય તો તે શેલનો નથી,સિહ શિયાળીયાના ટોળામાં રહ્યો હોય તે તે શોભતે નથી, જાતિવંત અશ્વ ગધેડાના ટેળા મધ્યે રહ્યો હોય તો તે શોભતે નથી અને વિદ્વાન માણસ નિરક્ષર ( મૂર્ખ ) પુરુષની મધ્યે શેભતે નથી. ૧૨.