________________
મૂળ ( ૨: )
કાણ શાથા શાભે ?
मायया राजते वेश्या, शीलेन कुलबालिका । न्यायेन मेदिनीनाथः, सदाचारतया यतिः ॥ १ ॥ વાયરતા ( પદ્માનંવ), ≈ા ૬.
વેશ્યા માયાવડે શાલે છે, કુલીન સ્ત્રી શીલવડે શેલે છે. રાજા ન્યાયવડે શાલે છે અને યતિ સદાચારવર્ડ શેલે છે. ૧.
वो हि सप्तेः परमं विभूषणं, नृपाङ्गनायाः कृशता तपस्विनः । द्विजस्य विधैव मुनेरपि क्षमा, पराक्रमः शस्त्रचलोपजीविनः || २ ||
૩૧નપ્રાસાનૢ ( માત્રાન્તર ), મા॰ ૪, ૬૦ ૨૭.
અશ્વનું ભૂષણ વેગ છે, રાજાની રાણી અને તપસ્વીનુ ભૂષણ શરીરની કૃશતા છે. બ્રાહ્મણનું ભૂષણ વિદ્યા જ છે, સુનિનું ભ્રષણ ક્ષમા છે તથા શસ્રના બળથી જીવનારા પુરું. હતુ ભૂષણ પરાક્રમ છે. ૨.
कोकिलानां स्वरो रूपं स्त्रीणां रूपं पतिव्रतम् ।
9
विद्या रूपं कुरूपाणां, क्षमा रूपं तपस्त्रिनाम् || ३ ॥
वृद्धचाणक्यनीति, अध्याय ३, श्लो० ९.
કોયલનુ રૂપ મધુર સ્વર છે, સ્ત્રીઓનુરૂપ પતિવ્રત છે, કદ્રુપા માણસનું રૂપ વિદ્યા છે અને તપસ્વીઓનુ રૂપ ક્ષમા છે. ૩.