SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ onninn લાંબું આયુષ્ય કોનું ન હોય – लोष्ठमर्दी तृणच्छेदी, नखखादी च यो नरः । नित्योच्छिष्टः शचन्मूत्रैर्नेहायुविन्दते महत् ॥ १ ॥ महाभारत, शान्तिपर्व, अ० ११, श्लो० १८. જે મનુષ્ય માટીનાં ઢેફાં વગેરેનું મર્દન કરનાર, તૃણને છેદનાર, નખને ખાનાર એટલે દાંત વડે નખને કાપનાર અને વિઝા તથા મૂત્રવડે નિરંતર ઉચ્છિષ્ટ-અપવિત્ર હોય તે પુરુષ લાંબું આયુષ્ય ભગવતે નથી. ૧. આયુષ્યને નિય ક્ષય રોજ કૃતિ રે વાર્તા, શારે સારું ? कुतः कुशलमस्माक्रमायुर्याति दिने दिने ॥ २॥ વાતા, મા પૃ. ૨૮ (ક. ૪) લેક મારી ખબર પૂછે છે કે તારા શરીરે કુશળ છે ? તેને હું જવાબ આપું છું કે-અમારે કુશળ ક્યાંથી હોય? કેમકે દિવસે દિવસે આયુષ્ય જતું રહે છે–એછું થાય છે. ૨. क्षणयामदिवसमासच्छलेन गच्छन्ति जीवितदलानि । इति विद्वानसि कथमिह गच्छसि निद्रावश रात्रौ १ ॥३॥ રચના (માસિક), પૃ. ર
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy