________________
( ૧૭૮ )
, સુભાષિત-પદ્ય-રનાકર
ગયેલા યૌવનને પાછું લાવે છે, વસંતઋતુ વૃક્ષોનું ગયેલું યૌવન પાછું લાવે છે અને પિતાના ધર્મમાં રહેલે રાજા પ્રજાઓનું ગયેલું યૌવન પાછું લાવે છે. ૫. યુવાવસ્થાનું કાર્ય વૃદ્ધાવસ્થાનું સુખ
यौवनं प्राप्य सर्वार्थसार्थसिद्धिनिबन्धनम् । तत्कुर्यान्मतिमान् येन, वार्धके सुखमनुते ॥ ६॥
વિવેટિસ, ડ્રાણ ૭, ઋોડ ક. સવ પ્રજનના સમૂહને સિદ્ધ કરવામાં કારણભૂત એવી યુવાવસ્થાને પામીને બુદ્ધિમાન મનુબે તેવું કામ કરવું જોઇએ કે જેથી વૃદ્ધાવસ્થામાં સુખ પ્રાપ્ત થાય. ૬. વૃદ્ધાવસ્થા બાલ્યાવસ્થા સમાન
वदनं दशनविहीनं, वाचो न परिस्फुटा शक्तिः । विगता चेन्द्रियशक्तिः, पुनरपि बाल्यं कृतं जरया ॥७॥
મવભૂતિ શાચ, ક ૨, ૦ ૨૧. વૃદ્ધ મનુષ્યનું મુખ દાંત રહિત થયું, વાણીની શક્તિ સ્પષ્ટ ન રહી, અને ઇદ્રિની શક્તિ જતી રહી; તેથી વૃદ્ધાવસ્થાએ ફરીથી બાલ્યાવસ્થા કરી એવું દેખાય છે. હ. વૃદ્ધાવસ્થાની દુર્દશા– गात्रं सङ्कचितं गतिविगलिता भ्रष्टा च दन्तावलि
दृष्टिनश्यति वर्धते बधिरता वक्त्रं च लालायते । वाक्यं नाद्रियते च बान्धवजनो भार्या न शुश्रूषते, हा! कष्टं पुरुषस्य जीर्णवयसः पुत्रोऽप्यमित्रायते ॥८॥
વૈરાગત (મર્તરિ), રહો .