SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ અવસ્થા ( ૧૦૭૭ ). लेखा लना याऽऽमपात्रे विचित्रा, नासौ नाशं पाककालेऽपि याति ॥ ३॥ जननीतिशतक, (काव्यमाला गुच्छ १३), श्लो० १०. પુત્રને બાળપણમાં જ નીતિવાક્યના ઉપચારવડે દરેક કાર્યમાં યત્નથી ભણાવે જોઈએ, કારણ કે (માટીના ) કાચા વાસણમાં જે ચિત્ર વિચિત્ર રેખાઓ લાગી હોય તે પાકને વખતે પણ-એટલે નિંભાડામાં નાંખીને પકાવતાં પણ–નાશ પામતી નથી. ૩. યુવાવસ્થામાં ગર્વ ન કરો – परिभवसि किमिति लोकं, जरया परिजर्जरीकृतशरीरम् । एवं त्वमपि भविष्यसि, यौवनगर्व किमुद्वहसि ?॥ ४ ॥ | સમાસ્વાતિi. જરા-વૃદ્ધાવસ્થાવ! જેનું શરીર જીણું થયેલું હોય એવા મનુષ્યને તું પરાભવ કેમ કરે છે? તું પણ એ જ થવાને છે. હાલમાં તને યુવાવસ્થા છે તેને ગર્વ તું કેમ કરે છે? ૪. કોને શાથી યૌવન મળે – अर्थो नराणां पतिरङ्गनानां, ___ वर्षा नदीनामृतुराट् तरूणाम् । स्वधर्मचारी नृपतिः प्रजानां, गतं गतं यौवनमानयन्ति ॥ ५ ॥ વિમો, 1 ઇ, ઓ૦ ઈ. ધન મનુષ્યનું ગયેલું યૌવન પાછું લાવે છે, પતિ સ્ત્રીઓના ગયેલા યૌવનને પાછું લાવે છે, વર્ષાઋતુ નદીઓના
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy