SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ વચન ( ૧૦૬૮) परार्थस्वार्थराजार्थकारकं धर्मसाधकं । वाक्यं प्रियं हितं वाच्यं, देशकालानुगं बुधैः ॥ ९ ॥ વિવિત્રાસ, કહાણ ૮, ઢાં રૂરલ. પરના અર્થને, પોતાના અર્થને તથા રાજાના અર્થને કરનારું (એટલે કે આ ત્રણમાંથી કોઈને હરકત ન આવે તેવું ), તથા ધર્મને સાધનારું, પ્રિય, હિતકારક અને દેશકાળને અનુસરતું વચન ડાહ્યા પુરુષે બેલવું યોગ્ય છે. ૯. निरवद्यं वदेद्वाक्यं, मधुरं हितमर्थवत् । નાગિનાં તëિાતિ, વિવિદિતમ | ૨૦ || तत्त्वामृत, श्लो० ३२५. (મનુષ્યએ) પાપ રહિત, મધુર, હિતકારક, અર્થપ્રજનવાળું, પ્રાણીઓના ચિત્તને આનંદ કરનારું અને મિથ્યાવાદ રહિત-અસત્યપણાથી રહિત એવું વચન બોલવું જોઈએ. ૧૦. सास्तु वाचः सभायोग्या याश्चित्ताकर्षणक्षमाः। स्वेषां परेषां विदुषां, द्विषामविदुषामपि ॥ ११ ॥ જે વાણી પિતાના મનુષ્ય, બીજાઓ, વિદ્વાને, શત્રુઓ અને અજ્ઞાનીઓઃ આ સર્વના ચિત્તનું આકર્ષણ કરવામાં સમર્થ હોય, તે વાણી સભાને યેગ્ય-સભામાં બેલવા ગ્ય છે. ૧૧. दारेषु किञ्चित् स्वजनेषु किश्चित्, गोप्यं वयस्येषु सुतेषु किश्चित् ।
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy